ન્યુયોર્ક શહેર કુલ પાંચ બરોઝ ( વિભાગ) માં વહેંચાયેલું છે.
૧. મેનહટન
૨. બ્રોન્ક્ષ
૩.ક્વીન્સ
૪. બ્રુકલીન અને
૫. સ્ટેટન આયલેંડ.
આ બધા ટાપુઓ છે અને પુલો અને ટનલો થી એક બીજા સાથે અને પાડોશી પ્રદેશો સાથે જોડાયેલા છે.